આ ક્વિઝ સંસ્કૃત/હિન્દી મૂળાક્ષરો અને ગુજરાતી/અંગ્રેજી મૂળાક્ષરો શીખવા માટે ઉપયોગી છે.
આ ક્વિઝમાં આપેલ સૂચનો અનુસરો.
ક્વિઝ પૂરી થતાં તમે તમારું રીઝલ્ટ જોઈ શકો છો.
અંતમાં તમને સાચા જવાબ જોવા મળે છે.
ફરીથી ક્વિઝ રમી શકો છો.
તેમજ ક્વિઝ રમનાર ટોપ ટેન (પ્રથમ દસ) નંબર મેળવનારનું રીઝલ્ટ પણ જોઈ શકો છો.
ધોરણ 6
આ ક્વિઝ સંસ્કૃત ભાષામાં શરીરના અંગોના નામ શીખવા માટે ઉપયોગી છે.
આપેલ ચિત્રને જોઈને તેનું સંસ્કૃત નામના અક્ષરો ક્રમમા ગોઠવો અને જવાબ સબમીટ કરો.