નીચે આપેલ દરેક ગેમ માત્ર ધોરણ 7 સત્ર 2ના હિન્દી વિષયના અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને તૈયાર કરેલ છે.
જેમાં ખાલી જગ્યા, જોડકા, વિકલ્પ પ્રશ્ન, કાવ્યપૂર્તિ, સ્થાન નિર્દેશ, વર્ગીકરણ, સ્પેલીંગ, શબ્દ શોધ વગેરે જેવા પ્રશ્નો માટેની ગેમ છે.
આ દરેક ગેમ સાચા જવાબ ઉપર ક્લિક કરીને અથવા સાચા જવાબને યોગ્ય સ્થાને ખેંચીને મૂકવાનું હોય છે.
ગેમ રમવાની મજા સાથે અભ્યાસક્રમ વધુ સારી રીતે શીખી શકાય છે.
ગેમ પૂરી કરી ત્રણ ઓપ્શન જોવા. મળશે .
1. ledarbord જેના ઉપર ક્લિક કરી વિદ્યાર્થીએ પોતાનું નામ લખવું અને એન્ટર આપતા પોતાનું ટોપ 40માં મેળવેલ સ્થાન જોઈ શકાશે.
2. Show answer ઓપ્શન ઉપર ક્લિક કરી ગેમના સાચા જવાબ જોઈ શકાશે સાથે પોતે આપેલા જવાબની સરખામણી કરી શકાશે.
3. Start again ઓપ્શન ઉપર ક્લિક કરી ફરીથી ગેમ રમી શકાશે અને પોતે મેળવેલ સ્કોર સુધારી શકાશે.
Best of luck ગેમ રમવાની મજા માણો.
જાતે શીખો, આગળ વધો.