ધોરણ 6
સત્ર2
વિષય અંગ્રેજી
Unit 2, activity 1
પ્રશ્ન સ્પેલિગ અને અર્થ જોડકા
આ ક્વિઝ અંગ્રેજી 1 થી 10 ના સ્પેલીંગ શીખવા માટે ઉપયોગી છે.
આ ક્વિઝ આપેલ સૂચનો અનુસરો.
ક્વિઝ પૂરી થતાં તમે તમારું રીઝલ્ટ જોઈ શકો છો.
અંતમાં તમને સાચા જવાબ જોવા મળે છે.
ફરીથી ક્વિઝ રમી શકો છો.
તેમજ ક્વિઝ રમનાર ટોપ ટેન (પ્રથમ દસ) નંબર મેળવનારનું રીઝલ્ટ પણ જોઈ શકો છો.