માર્ગદર્શક:- શીતલબેન મકાણી
માર્ગદર્શક:- શીતલબેન મકાણી
RBI Quiz Competition (BRC કક્ષા)
ભાગ લેનાર 1. બાવળિયા સુમન સંજયભાઈ(ધોરણ8)
2. ચૌહાણ જાનકી વિઠ્ઠલભાઈ(ધોરણ8)
વિજેતા ક્રમ : તૃતીય ( ઈનામ :-3000: વિદ્યાર્થીને બેંક ખાતામાં જમા થશે)
તા.10/7/2023 થી તા.16/7/2023 દરમિયાન આ સ્પાર્ધાઓ શાળા કાક્ષાએ યોજવામાં આવી હતી.
જેમાં શાળાકક્ષાએ કોઈ ઈનામ આપવામાં આવશે નહી.
વાર્તા કાર્યક્રમ અને કળા મહોત્સવ 2022/23
સ્થળ : ઇડર તાલેમ ભવન
તારીખ : 10,11,12/01/2023
કૃતિ :- વાર્તા નિર્માણ
વિદ્યાર્થી :- વેકરીયા મનાલી રાકેશભાઈ (ધોરણ -8)
વિજેતા :- તૃતીય
તા.17/9/2022 નરેનદ્રમોદીના જન્મદિન નમિત્તે સ્પર્ધાઓ
7/9/2022ના રોજ દીપક હાઈસ્કૂલમાં સંસ્કૃત મહોત્સવ
બાળ પ્રતિભા શોધ સ્પર્ધાઓ ૨૦૨૨-૨૩
તા.૨/૧૦/૨૦૨૨ રવિવાર
નિપુણ ભારત અંતર્ગત વાર્તા સ્પર્ધા 15/9/2022
નિપુણ ભારત અંતર્ગત CRCકક્ષા વાર્તા સ્પર્ધા તા. 18/11/2022 સ્થળ : કન્યાશાળા 2 અમરેલી
પરિણામ :
નિપુણ ભારત અંતર્ગત વાર્તા સ્પર્ધા 26 /11/2022 (તાલુકાકક્ષા)
પ્રથમ વિજેતા :- વેકરીયા મનાલી રાકેશભાઈ (ધોરણ -8)
વાર્તા નિર્માણ : શબ્દ જૂથ ( જંગલ , રાજા, ગામ, માણસો, લુટારાઓ, સૈનિક )
તાલુકા કક્ષા પરીણામ
pg 1
pg 2
pg 3
pg 4